OurSurat.com is celebrating its 1st Anniversary. That's a wonderful milestone for Avinashi Group of Companies. Thank you for your great support for making OurSurat.com, a fastest growing and successful portal of Surat. Looking forward to have continuous support in future too!

Labh 07:57 am till 09:29 am  |  

26.0 °C / 29.0 °C  |  

Fri, 10 Sep 2010

Send SMS  |  Guest  | Login |  Register

સીબીઆઈના સ્વાંગમાં લૂંટ કરનારો અભય IASની તૈયારી કરી રહ્યો છે

સીબીઆઈના અધિકારીના સ્વાંગમાં આંગડિયા પેઢીમાં ઘૂસીને લૂંટ કરવાના ગુનામાં ઝડપાયેલા બેે ઠગ પૈકીનો અભયસિંગ આઈએએસની તૈયારી કરી રહ્યો છે. તે હાલમાં દિલ્લીની કોલેજમાં  વકીલાતનો અભ્યાસ કરી રહ્યો છે. જ્યારે અલોકસિંગ વલસાડમાં પાણીના પાઉચ વેચતો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
Read more...
Related News :