Rog 06:24 am till 07:57 am  |  

27.0 °C / 30.0 °C  |  

Tue, 07 Sep 2010

Send SMS  |  Guest  | Login |  Register

રેલબજેટમાં સુરતને ન્યાય આપવા રેલવે યુઝર્સ કમિટીની રજૂઆત

આ મહિનાના અંતિમ અઠવાડિયામાં સંસદમાં રેલવે બજેટ રજૂ થશે. આ બજેટમાં સુરત અને દક્ષિણ ગુજરાતને યોગ્ય ન્યાય મળી રહે તે હેતુ માટે ઝોનલ રેલવે યુઝર્સ કમિટી દ્વારા રેલવે રાજ્યમંત્રી કે.એચ. મુની તેમજ ઇ. અહેમદીને દિલ્હી ખાતે જઇને રજૂઆત કરવામાં આવી હતી.
Read more...
Related News :