તાંદલજામાં આવેલા હાઝી ડૂપ્લેક્ષમાં રહેતા ક્રિકેટર યુસુફ પઠાણના ઘર પાસે ગઈ કાલે ગાળો બોલતાં ત્રણ શખસોને સુપરવાઈઝરે ઠપકો આપતાં બોલાચાલી થઈ હતી. નજીવી બાબતે બિચકેલા મામલામાં બંને પક્ષોએ જે.પી રોડ પોલીસ મથકે સામસામે ફરિયાદ નોંધાવી હતી.
Read more...
Related News :