મચ્છરો ઉત્પન્ન કરતી વિશ્વામિત્રી નદી આઠ મહિના બાદ ચોખ્ખી થઈ જશે
ટીવી ચેનલો પર આવતી એક પ્રોડક્ટની જાહેરાતમાં ‘મુહ બંધ રખ મચ્છર ઘૂસ જાયેગા’તેવું સૂચન કરાયું છે. આવી જ સ્થિતિ વડોદરાના શહેરીજનોની થઈ છે. મ્યુ. કોર્પારેશનની બેદરકારીને કારણે ૨૦ લાખની જનતાએ આજે મોઢું બંધ રાખવાની નોબત આવી છે. Read more... Related News :