ચાર ટેકસટાઇલ જૂથોનું રૃ.૧૦ કરોડનું કાળું નાણું ઝડપાયું
ટેક્સટાઇલના વેપાર સાથે સંકળાયેલા ગ્રુપને ત્યાં આવકવેરા વિભાગની રેન્જ-૨ દ્વારા ગતરોજ કરવામાં આવેલાં સર્વેમાં ચાર ગ્રુપની દસ કરોડ રૃપિયાની બેનામી આવક પકડાઇ છે. વેપારીઓના પાનકાર્ડની વિગતોને આધારે પહેલી વાર.... Read more... Related News :