ટેક્સટાઇલ ઉદ્યોગમાં નાણાભીડનો પ્રશ્ન સતત વકરી રહ્યો છે. વેપારીઓના જૂના પેમેન્ટ ક્લીયર થતાં નથી જેને કારણે તેઓ આગળ પેમેન્ટ કરી શકતા નથી. છેલ્લાં મહિના દરમિયાન આર્િથક રીતે નબળાં પડેલાં ઘણાં વેપારીઓએ હાથ ઉંચા કરી દેતાં બજારમાં અવિશ્વાસનો માહોલ ફેલાયો છે.
Read more...
Related News :