એન્ટવર્પ ખાતે ભારતીય એમ્બેસીને હીરા ઉદ્યોગકારોએ રજૂઆત કરી
એન્ટવર્પમાં તાજેતરમાં થયેલી ડાયમંડ રોબરી બાદ સુરક્ષાના મુદ્દે ચિંતિત બનેલા બેલ્જિયમ એન્ટવર્પના ઉદ્યોગકારોએ સુરક્ષા વધુ મજબૂત બનાવવાના પ્રયત્નો શરુ કર્યાં છે. તેમણે બેલ્જિયમ ખાતે ભારતીય એમ્બેસીને પણ રજૂઆત કરી છે. Read more... Related News :