Thank you all for making OurSurat.com surat's fastest growing portal. Keep visiting OurSurat.com Offers and Articles.

Udveg 3:46 pm till 5:15 pm  |  

23.0 °C / 37.0 °C  |  

Fri, 12 Mar 2010

Send SMS  |  Guest  | Login |  Register

News

Latest Surat News and News of North Gujarat, Center Gujarat, South Gujarat, Saurashtra, Kutchh, India and World

Videos

You can see Vidoes Here.

Friends

You can meet Surti friends Here.

How tos?

You can get many Helps from Here. How to do ....

Choghadiya

You can see choghadiyas Here.

OurSurat blog

Oursurat Blog.

History of Surat

History of Surat

Interesting Facts

You can get unknown information about Surat.

Events

You can view all events of surat.

Emergency Numbers

  • AirPort
    2727271
  • Ambulance
    108,2414139 /95 /96
  • Fire Station
    101,2439296
  • Gujarat Gas
    2736373:26,863,332,686
  • Police Commissioners
    100,7434501,7422382
  • Railway Inquiry
    2412670:131,133,135
  • Surat Municipal Corp
    2423751 To 2423756
  • Telecom Inquiry
    197,349,055

Useful Numbers

Useful Numbers of Surat.

Civic Centers

You can see information of all Civic Centers.

Ads

You can see information of all classified.

History
Surat History
૧૧૯૪ : કુત્બ-ઉદ-દ્દીન (શહાબ-ઉદ-દ્દીન-ઘોરિ ના જનરલ) એ રાંદેર અને સુરત પર છાપો માર્યો.
૧૨૨૫ : કુફા ના આરબોએ રાંદેરમા વસવાટ કર્યો.
૧૩૭૩ : મોહમ્મદ તુઘ્લાકને બરખાસ્ત કરવામાં આવ્યો અને સુરત ને લુંટવામાં આવ્યું.
૧૩૯૧ : મસ્તિક ખાનની સુરત અને રાંદેર ના ગવર્નર તરીકે નિમણુક કરવામાં આવી.
૧૪૯૬ થી ૧૫૨૧ : સુરતનું વ્યાપારીક આકર્ષણ.
૧૫૧૨ : પોર્ટુગલોએ સુરતને લુંટ્યુ અને આગ લગાડી દીધી.
૧૫૧૪ : બર્બોસાએ સુરતની મુલાકાત લીધી.
૧૫૪૬ : રાઓમીનાં સાફી તુર્ક ખુદાવંત ખાને સુરતના કિલ્લાનું બાંધકામ પુરુ કરાવ્યુ.
૧૫૭૩ : અકબરે સુરત પર ચડાઈ કરી અને નિર્ધારીત ભાગને જપ્ત કર્યા.
૧૬૦૮ : અંગ્રેજોનું પ્રથમ જહાજ તાપી (સુરત) નાં મુખે આવેલ.
૧૬૧૨ : અંગ્રેજોએ વ્યાપાર અને વાણિજ્ય નાં હેતુસર સુરતમાં કોઠી ની સ્થાપના કરી.
૧૬૧૨ : અંગ્રેજો અને પોર્ટુગલો વચ્ચે તાપિના કિનારે યુદ્ધ થયું.
૧૬૧૪ : ઈસ્ટ ઈન્ડિયા કંપની ની સ્થાપના કરવા માટેનો પરવાનો
૧૬૧૫ : સર થોમસ રોક એ સુરત ની મુલાકાત લીધી.
૧૬૧૬ : ડચ લોકો ને સુરતમાં કારખાનું ચાલુ કરવા માટેનો કામચલાઉ પરવાનો આપવામાં આવ્યો.
૧૬૧૮ : રાજકુમાર શાહજહાં સુરતનાં રાજ્યપાલ બન્યા.
૧૬૬૪ : શિવાજી મહારાજે સુરત પર સર્વ પ્રથમ વખત ચઢાઈ કરી.
૧૬૭૦ : શિવાજીએ સુરત પર બીજી વાર ચઢાઇ કરી.
૧૬૭૬ : મરાઠાઓએ પારનેરાનાં કિલ્લા પર કબ્જો જમાવ્યો.
૧૬૮૪ : સુરતમાં પ્લેગનો મોટો પ્રકોપ.


 1 2 3 >  Last ›