સુરત - ગુજરાતનું બીજાં નંબરનુ સૌથી મોટુ કોલસા ઉત્પાદક.
સુરત શહેર ગુજરાતનું બીજાં નંબરનું સૌથી વધુ કોલસા ઉત્પાદક શહેર છે.
જીલ્લાનાં હિસાબથી ૧૯% (૨૦૦૫-૦૬ માં ગુજરાતના ૯૦,૯૬,૬૩૮ મેટ્રીક ટન કોલસા ના ઉત્પાદન માંથી ૧૭,૨૧,૩૩૩ મેટ્રીક ટન કોલસાનું ઉત્પાદન સુરતમાં થયેલ છે)